લોકવંચિત વાર્તા ડિજિટલ -28-06-2024
સુરત મહાનગર પાલિકા એક્શન મોડ માં દેખાઈ રહી છે .સુડાં આવ્સ ના રોડ રસ્તા જે લારી ગલ્લા ગૈર કાયદેસર છે તેને બધાને મોખિક અને લેખિત રૂપ માં નોટિસ આપી તે તમામ આ સરકારી જ્ગ્યા ખાલી કરવા તાકીદ કરેલ છે
ચોમાશા માં આરોગ્ય હેતુ થી જ્યારે આજે સુડાં આવાસ માં સરકારી અંબુલસ ના માધ્યમ થી સરકારી ડોકટર ટિમ આવીને ચેક અપ કરી છે
સુડા માં રહેતા નાગરિકોને વરસાદ ના સમય માં કોઈ ,મચ્છર થી તાવ સર્દી ખાશી ,એવો બીમારી નું સામના ના કરવા પડે તે માટે જે
આવ્સ માં રહેતા લોકો એવિ ચર્ચા કરી રહ્યા છે ખરકુવા જે છે તેમાં વેવસ્થિત રૂપ થી ઇતોના છારા પુરાણ કરી રોગચાળો ને રોકવા મદ્ત થઈ શકે